વાચકમિત્રાે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. કબજિયાત એક એવી બીમારી છે જે આખી દુનિયામાં ફેલાયેલી છે. સવારે બ્રશ કર્યા પછી આપણાં શરીરમાં પાણી, ચા-કાેફી-નાસ્તો અને અન્ય આહાર દિવસભર જતો હોય છે. આ સિવાય આપણે સતત શ્વાસ લેતાં રહીએ છીએ. હવા, પાણી અને આહાર એમ દરેકનું શરીરમાં અલગ અલગ કાર્ય છે. સવારે ઊઠ્યા પછી પેટ ખાલી […]
↧